🇺🇸 USAJobs.work

America's Job Portal

← Back to USA Jobs

Retail Sales Executive

Company

Shilp Inspiring Institute

Location

ahmedabad, gujarat

Posted

July 09, 2026

Position Overview

સ્ટાફ જરૂરી છે – Archi Shoes Footwear, ઈસનપુર Shoes Footwear, ઈસનપુર માટે ઉત્સાહી અને મહેનતુ 4 છોકરાઓની જરૂર છે. જરૂરિયાત: * 2 ફુલ-ટાઈમ સ્ટાફ * સમય: સવારે 10:00 થી રાત્રે 10:00 * 2 પાર્ટ-ટાઈમ સ્ટાફ * સમય: સાંજે 4:00 થી રાત્રે 10:00 લાયકાત: * શૂઝ/ફૂટવેર વેચાણનો અનુભવ હોય તો પ્રાથમિકતા. * અનુભવ ન હોય તો પણ શીખવાની ઇચ્છા હોવી જોઈએ. * ગ્રાહકો સાથે સારી રીતે વાતચીત કરી શકે. * મહેનતુ, જવાબદાર અને સમયપાલન કરનાર. પગાર: અનુભવ અને ઇન્ટરવ્યૂ મુજબ નક્કી થશે. ઇન્ટરવ્યૂ માટે આજે જ સંપર્ક કરો.

Ready to Apply?

Join thousands of Americans building their careers

Apply Now